નજરથી નજરની દુર્ઘટના રોજ ઘટતી રહે છે,
આંખો સામે તસ્વીર તારી આમ જ ભમતી રહે છે !!