એક જ દિવસ થાય છે પ્રેમ થવામાં,
પણ જો પ્રેમમાં દગો મળે તો
આખી જિંદગી નીકળી જાય ભૂલવામાં !!