સમજાવી દે તારી યાદને કે વગર બોલાવે આવે નહીં,
તું તો દુર રહીને હસાવે છે અને એ સાથે રહીને પણ રડાવે છે !!