ના જાણે કિસ્મતને શું મંજુર છે,
તું અહીં ક્યાંય નથી છતાં હાજરાહજૂર છે !!